ડેરી@ધાનેરા: ગેસની પાઇપ ફાટતા આગને પગલે અફરાતફરી મચી

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) ધાનેરામાં શનિવારે વહેલી સવાલે એક દુકાનમાં ગેસ બોટલની પાઇપ ફાટલા આગ લાગી હતી. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાની જાણ થતા આસપાસના વેપારીઓ અને લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મહત્વનું છે કે, બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગની દુકાનો-રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી
 
ડેરી@ધાનેરા: ગેસની પાઇપ ફાટતા આગને પગલે અફરાતફરી મચી

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)

ધાનેરામાં શનિવારે વહેલી સવાલે એક દુકાનમાં ગેસ બોટલની પાઇપ ફાટલા આગ લાગી હતી. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાની જાણ થતા આસપાસના વેપારીઓ અને લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મહત્વનું છે કે, બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગની દુકાનો-રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી આવા બનાવો બનતા હોવાનું લોકો માની રહયા છે.

ડેરી@ધાનેરા: ગેસની પાઇપ ફાટતા આગને પગલે અફરાતફરી મચી

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા શહેરમાં આવેલી કર્ણાવતી ડેરી નામની દુકાનમાં શનિવારે વહેલી સવારે અગમ્ય કારણોસર ગેસ બોટલની પાઇપ ફાટલા આગ લાગી હતી. આગને પગલે લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવાવની કામગીરી હાથ ધરતા દુર્ધટના ટળી હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ જ શોપિંગ સેન્ટરમાં એક અઠવાડીયામાં આગ લાગવાનો આ બીજો બનાવ બન્યો છે.

ડેરી@ધાનેરા: ગેસની પાઇપ ફાટતા આગને પગલે અફરાતફરી મચી