ડીસાઃ જાગૃત નાગરિકે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી

અટલ સમાચાર , દિવ્યાંગ જોષી કોરોના સંકટ વચ્ચે ઘણા દેશપ્રમી નાગરિકો છે જે પોતાના ગામને કઇરીતે સ્વચ્છ રાખવું તેના માટે નવા વિચારો જીવનમાં ઉતારતાં હોય છે. આ સાથે સમૌ ગામના ઉત્સાહી અને જાગૃત નાગરિક એવા રાજ દિનેશભાઇ રાવલ, તેમને પોતાના જન્મ દિવસ નિમિત્તે એક અનોખો વિચાર આવ્યો કે ગામને સ્વચ્છ રાખવા કચરા પેટીનું વિતરણ કરીને
 
ડીસાઃ જાગૃત નાગરિકે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી

અટલ સમાચાર , દિવ્યાંગ જોષી

કોરોના સંકટ વચ્ચે ઘણા દેશપ્રમી નાગરિકો છે જે પોતાના ગામને કઇરીતે સ્વચ્છ રાખવું તેના માટે નવા વિચારો જીવનમાં ઉતારતાં હોય છે. આ સાથે સમૌ ગામના ઉત્સાહી અને જાગૃત નાગરિક એવા રાજ દિનેશભાઇ રાવલ, તેમને પોતાના જન્મ દિવસ નિમિત્તે એક અનોખો વિચાર આવ્યો કે ગામને સ્વચ્છ રાખવા કચરા પેટીનું વિતરણ કરીને ગામને સ્વચ્છતા તરફ આગળ ધપાવવું. ” સમૌ ગામ, સ્વચ્છ ગામ “

ડીસાઃ જાગૃત નાગરિકે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 

એક કદમ સ્વચ્છતા કી ઓર.. ના સંકલ્પ સાથે જન્મદિવસ નિમિત્તે સમૌમોટા ગામની અંદર મજબૂત અને ટકાઉ કચરા ટોપલીનુ વિતરણ કરવામાં આવ્યું. અને દરેક વ્યપારીમિત્રો, ગ્રામજનો સ્વચ્છતાના આગ્રહી બની રહે તેવી અપીલ કરવામાં આવી. આ સ્વચ્છતાના કાર્યક્રમમાં તમામ મીત્રો અને ગ્રામજનો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો…