નિર્ણય@અંબાજી: બેસતાવર્ષથી લાભપાંચમ સુધી મંદીરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

અટલ સમાચાર, અંબાજી કોરોના મહામારી વચ્ચે સંક્રમણને રોકવા બેસતાવર્ષથી લાભપાંચમ સુધી અંબાજી મંદીરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. આ સાથે દરેક શ્રધ્ધાળુંઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
નિર્ણય@અંબાજી: બેસતાવર્ષથી લાભપાંચમ સુધી મંદીરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

અટલ સમાચાર, અંબાજી

કોરોના મહામારી વચ્ચે સંક્રમણને રોકવા બેસતાવર્ષથી લાભપાંચમ સુધી અંબાજી મંદીરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. આ સાથે દરેક શ્રધ્ધાળુંઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

નિર્ણય@અંબાજી: બેસતાવર્ષથી લાભપાંચમ સુધી મંદીરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર
File Photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તા.15/11/2020 રવિવાર (આસો સૂદ અમાસ)

  • આરતી સવારે- 07:00 થી 07:30
  • દર્શન સવારે- 07:30 થી 11:00
  • અન્નકુટ આરતી- 10:00 થી 12:30
  • દર્શન બપોરે- 12:30 થી 16:15
  • આરતી સાંજે- 18:30 થી 19:00
  • દર્શન સાંજે- 19:00 થી 21:00

તા..16/11/2020 સોમવાર (બેસતું વર્ષ)

  • આરતી સવારે- 06:00 થી 06:30
  • દર્શન સવારે-06:30 થી 11:30
  • રાજભોગ- 12:00 થી 12:30
  • દર્શન બપોરે- 12:30 થી 16:15
  • આરતી સાંજે- 18:30 થી 19:00
  • દર્શન સાંજે- 19:00 થી 23:00

તા.17/11/2020 થી તા.19/11/2020 સુધી (ભાઈબીજ થી લાભપાંચમ)

  • આરતી સવારે- 06:30 થી 07:00
  • દર્શન સવારે- 07:00 થી 11:30
  • રાજભોગ- 12:00 કલાકે
  • દર્શન બપોરે- 12:30 થી 16:15
  • આરતી સાંજે- 18:30 થી 19:00
  • દર્શન સાંજે- 19:00 થી 23:00

તા.20/11/2020 થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.

  • આરતી સવારે- 07:30 થી 08:00
  • દર્શન સવારે- 08:00 થી 11:30
  • રાજભોગ- 12:00 કલાકે
  • દર્શન બપોરે- 12:30 થી 16:15
  • આરતી સાંજે- 18:30 થી 19:00
  • દર્શન સાંજે- 19:00 થી 21:00