નિર્ણય@ચાણસ્મા: કોરોના ઇફેક્ટ, 8 થી 20 એપ્રિલ સુધી બપોરે 1 પછી બજારો સ્વયંભૂ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા ચાણસ્મા શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના કેસોને લઇ આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ હવે પાલિકા દ્રારા વેપારી એસોસિએશનની એક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ કોરોના કહેર વધી રહ્યો હોઇ આગામી 8 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બપોરે 1 પછી સ્વયંભૂ બજારો બંધ રાખવા
 
નિર્ણય@ચાણસ્મા: કોરોના ઇફેક્ટ, 8 થી 20 એપ્રિલ સુધી બપોરે 1 પછી બજારો સ્વયંભૂ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા

ચાણસ્મા શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના કેસોને લઇ આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ હવે પાલિકા દ્રારા વેપારી એસોસિએશનની એક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ કોરોના કહેર વધી રહ્યો હોઇ આગામી 8 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બપોરે 1 પછી સ્વયંભૂ બજારો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@ચાણસ્મા: કોરોના ઇફેક્ટ, 8 થી 20 એપ્રિલ સુધી બપોરે 1 પછી બજારો સ્વયંભૂ બંધ

પાટણ જીલ્લામાં ગઇકાલે રેકોર્ડબ્રેક 114 કેસ નોંધાયા હોઇ જીલ્લાભરમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ ચાણસ્મા શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હોઇ વેપારી મંડળો અને નગરપાલિકાની ગઇકાલે એક બેઠક મળી હતી. જેમાં ચાણસ્મા પાલિકા અને તમામ વેપારી એસોસિએશન સંગઠન સમિતિ દ્વારા ચાણસ્મામાં બજારો 13 દિવસ સ્વયંભૂ બંદ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. જોકે ચાણસ્મા શહેરમાં મેડિકલની જરૂરિયાત સિવાયના તમામ ધંધા રોજગાર બંદ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.