નિર્ણય@છોટાઉદેપુર: કોરોના વાયરસને લઇ જીલ્લામાં કલમ-144 લાગુ કરાઇ

અટલ સમાચાર, છોટાઉદેપુર છોટા ઉદેપુરમાં કોરોના વાયરસને લઇ તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી કલમ-144 લગાવવામાં આવી છે. જેથી હવે જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વે લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવળા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર
 
નિર્ણય@છોટાઉદેપુર: કોરોના વાયરસને લઇ જીલ્લામાં કલમ-144 લાગુ કરાઇ

અટલ સમાચાર, છોટાઉદેપુર

છોટા ઉદેપુરમાં કોરોના વાયરસને લઇ તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી કલમ-144 લગાવવામાં આવી છે. જેથી હવે જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વે લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવળા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં તેવો હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે બોડેલી નાયબ મામલદારે બજારોમાં ફરીને ખાણીપીણીની દુકાનો અને પાનના ગલ્લાં 31 માર્ચ સુધી બંધ રાખવા સુચનો આપ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@છોટાઉદેપુર: કોરોના વાયરસને લઇ જીલ્લામાં કલમ-144 લાગુ કરાઇ

કોરોનાના કહેર વચ્ચે છોટા ઉદેપુરમાં વહીવટી તંત્ર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે જીલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. જેને લઇ હવે જાહેર જગ્યા ઉપર વધુ માણસો પુર્વ મંજૂરી વગર ભેગા નહિ થઇ શકે. જેને લઇ બોડેલીના નાયબ મામલદાર બજારોમાં ફરી ખાણીપીણીની દુકાનો, પાનના ગલ્લાંવાળાઓને 31 માર્ચ સુધી બંધ રાખવાના સૂચનો આપ્યા હતા.