નિર્ણય@મહેસાણા: ધરોઇમાંથી પાણી છોડાતાં રોડ તુટ્યો, વાહનવ્યહાર બંધ કરાયો

અટલ સમાચાર,મહેસાણા ઉપરવાસમાં સારા વરસાદને કારણે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ ભરાતાં તેના પાણીની જાવક માટે તેના બે દરવાજો ખોલવાની ફરજ પડી હતી. જોકે ચોમાસા દરમ્યાન ધરોઇ ડેમના દરવાજામાંથી પાણી છોડાતા હેઠેવાસમાં નદીમાંથી પસાર થતાં NH-58 સતલાસણા-વડાલી રોડ તુટી ગયો હતો. જેને લઇ ધરોઇ ડેમની બંધ સલામતી તેમજ પૂર નિયંત્રણ કામગીરીને ધ્યાને રાખી સરકારની
 
નિર્ણય@મહેસાણા: ધરોઇમાંથી પાણી છોડાતાં રોડ તુટ્યો, વાહનવ્યહાર બંધ કરાયો

અટલ સમાચાર,મહેસાણા

ઉપરવાસમાં સારા વરસાદને કારણે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ ભરાતાં તેના પાણીની જાવક માટે તેના બે દરવાજો ખોલવાની ફરજ પડી હતી. જોકે ચોમાસા દરમ્યાન ધરોઇ ડેમના દરવાજામાંથી પાણી છોડાતા હેઠેવાસમાં નદીમાંથી પસાર થતાં NH-58 સતલાસણા-વડાલી રોડ તુટી ગયો હતો. જેને લઇ ધરોઇ ડેમની બંધ સલામતી તેમજ પૂર નિયંત્રણ કામગીરીને ધ્યાને રાખી સરકારની સુચના અનુસાર ધરોઇ બંધ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ ચોમાસાના વરસાદના કારણે પાણીથી ભરાઈ જતા તેના પાણીની જાવક માટે તેના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમ્યાન નદીના વહેણમાં આવતા હેઠેવાસમાં નદીમાંથી પસાર થતાં NH-58 સતલાસણા-વડાલી રોડ તુટી ગયો હતો. જેને લઇ હવે ધરોઇ બંધ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્રારા કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, ધરોઇ ડેમની ઉંચાઈ 150 ફુટ અને લંબાઈ 4000 ફુટ છે. ડેમની કુલ ક્ષમતા 907.88 ક્યુસેક છે.