નિર્ણય@મોડાસા: નૈતિક અધ:પતન બદલ ખંભીસર સરપંચ સસ્પેન્ડ

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીએ ખંભીસર વરઘોડા પ્રકરણમાં સરપંચને સસ્પેન્ડ કરતા વહીવટી આલમમાં ચકચામ મચી ગઇ છે. ગામના સરપંચ સામે આઈપીસી એક્ટ, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. જીલ્લા વિકાસ અધિકારીએ તપાસમાં નૈતિક અધઃપતનના ગુનામાં સરપંચની પ્રાથમિક સંડોવણી જણાતા ગુજરાત પંચાયત અધિનિયમ કલમ -59(1) મુજબ હોદ્દા પરથી દૂર કર્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
નિર્ણય@મોડાસા: નૈતિક અધ:પતન બદલ ખંભીસર સરપંચ સસ્પેન્ડ

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીએ ખંભીસર વરઘોડા પ્રકરણમાં સરપંચને સસ્પેન્ડ કરતા વહીવટી આલમમાં ચકચામ મચી ગઇ છે. ગામના સરપંચ સામે આઈપીસી એક્ટ, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. જીલ્લા વિકાસ અધિકારીએ તપાસમાં નૈતિક અધઃપતનના ગુનામાં સરપંચની પ્રાથમિક સંડોવણી જણાતા ગુજરાત પંચાયત અધિનિયમ કલમ -59(1) મુજબ હોદ્દા પરથી દૂર કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@મોડાસા: નૈતિક અધ:પતન બદલ ખંભીસર સરપંચ સસ્પેન્ડ

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર વરઘોડા કેસમાં આજે સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત દિવસોએ દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવતા લોકોએ રસ્તાઓ ઉપર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેને લઇ જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામલીયાએ સરપંચ બળદેવભાઇ ધુળાભાઇ પટેલને ફરજ પરથી મોકૂફ કેમ ન કરવા તે અંગે ખુલાસો કરવા નોટીસ પાઠવ્યા બાદ બુધવારે સસ્પેન્ડ કર્યા છે.