નિર્ણય@RBI: ચેક, કેશ અને લૉનને લઇને ગ્રાહકો માટે નિયમ બદલાયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે આરબીઆઇએ બેંકના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અનેક મોટો નિર્ણયોમાં બદલાવ લીધો છે. આ બદલાવમાં ચેક પેમેન્ટ, ઓનલાઇન પેમેન્ટ અને ગોલ્ડ લૉનને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ગોલ્ડ લોન મામલે RBI એ ગોલ્ડ ઝ્વેલરી પર દેવાની વેલ્યુને વધારી દીધી છે. હવે ગોલ્ડ પર 90 ટકા સુધી દેવું મળી
 
નિર્ણય@RBI: ચેક, કેશ અને લૉનને લઇને ગ્રાહકો માટે નિયમ બદલાયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે આરબીઆઇએ બેંકના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અનેક મોટો નિર્ણયોમાં બદલાવ લીધો છે. આ બદલાવમાં ચેક પેમેન્ટ, ઓનલાઇન પેમેન્ટ અને ગોલ્ડ લૉનને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ગોલ્ડ લોન મામલે RBI એ ગોલ્ડ ઝ્વેલરી પર દેવાની વેલ્યુને વધારી દીધી છે. હવે ગોલ્ડ પર 90 ટકા સુધી દેવું મળી શકશે. હજી સુધી સોનાની વેલ્યુ પર 75 ટકા જ લોન મળતી હતી. તમે જ્યારે બેંક કે નોન બેકિંગ ફાઇનેંસ કંપનીમાં ગોલ્ડ લોન માટે આવેદન ભરો છો ત્યારે તે પહેલા સોનાની ગુણવત્તા તપાસે છે. સોનાની ગુણવત્તાના હિસાબે જ લોનની રાશિ નક્કી થાય છે. સામાન્ય રીતે સોનાના મૂલ્ય પર 75 ટકા સુધી લોન આપવામાં આવતી હતી.

ઓફલાઇન રિટેલ પેમેન્ટ હવે કાર્ડ કે મોબાઇલ ડિવાઇઝ દ્વારા ડિઝિટલ પેમેન્ટ વગર ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી પણ કરવામાં આવશે. રિઝર્વ બેંકે ગુરુવારે ડિઝિટલ ટ્રાંજેક્શનને વધારવા માટે ઓફલાઇન રિટેલ પેમેન્ટની એક પાયલટ સ્કીમને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ જે જગ્યાએ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહીં હોય ત્યાં ડેબિટ, ક્રેડિટ અને મોબાઇલ ડિવાઇસથી લેનદેન કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચેક પેમેન્ટ સિસ્ટમ RBIની ચેક પેમેન્ટ સિસ્ટમમાં બદલાવ કરીને તેને વધુ સુરક્ષિત કરવામાં આવી છે. RBI દ્વારા 50,000 રૂપિયા કે તેનાથી વધુના ચેક ચૂકવણી પર નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. નવી સિસ્ટમને પોઝિટિવ પે કહી શકાય. આ સિસ્ટમ હેઠળ ચેક જાહેર કરવાના સમયે તેના ગ્રાહક દ્વારા આપવામાં આવતી જાણકારીના આધાર પર ચેકને બેંકના ચૂકવણી કરવા પહેલા ગ્રાહકને સંપર્ક કરવામાં આવશે. નવા બદલાવથી ગ્રાહકો સાથે છેતરપીંડી થવાની સમસ્યા પર અંકુશ લાવવામાં આવશે. આ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ લાભાર્થીને ચેક આપવા પહેલા ચેકનું વિવરણ, ચેકની સામે અને રિવર્ડ સાઇન અને ફોટો બેંકને આપવો પડશે.

ODR સિસ્ટમ દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શનને ઝડપથી વધારશે. સાથે ફેલ થયેલા ડિજિટલ ટ્રાંજેક્શન માટે ઓનલાઇન ડિસ્પ્યૂટ રિજોલ્યૂશન સિસ્ટમનો સહાય લેવામાં આવશે જેથી ઓનલાઇન ટ્રાજેક્શનથી જોડાયેલા વિવાદથી છૂટકારો મેળવી શકાય. શરૂઆતી રીતે તેને ઓથરાઇઝ્ડ PSOની ODR સિસ્ટમને લાગુ કરવાની કરવાની રહેશે