નિર્ણય@સુરત: હરેકૃષ્ણ ગ્રુપ મહિલા હોકી ટીમના દરેક ખેલાડીનું સન્માન કરી આપશે 2.5 લાખ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ઓલમ્પિકમાં આ વર્ષે ભારતીય મહિલા હોકી ટીમ અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પહોંચી હતી.મહિલા હોકી ટીમની આ સિદ્ધિથી દેશવાસીઓ ગદગદ થઈ ગયા છે. સાથેજ દરેક ભારતીયોમાં હાલ ગર્વનો માહોલ છે અને તેમણે દેશનું ગૌરવ વધાવવા બદલ ભારતીય મહિલા હોકી ટીમનો આભાર માન્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
નિર્ણય@સુરત: હરેકૃષ્ણ ગ્રુપ મહિલા હોકી ટીમના દરેક ખેલાડીનું સન્માન કરી આપશે 2.5 લાખ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓલમ્પિકમાં આ વર્ષે ભારતીય મહિલા હોકી ટીમ અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પહોંચી હતી.મહિલા હોકી ટીમની આ સિદ્ધિથી દેશવાસીઓ ગદગદ થઈ ગયા છે. સાથેજ દરેક ભારતીયોમાં હાલ ગર્વનો માહોલ છે અને તેમણે દેશનું ગૌરવ વધાવવા બદલ ભારતીય મહિલા હોકી ટીમનો આભાર માન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહિલા હોકી ટીમની પ્રતિભાને માન સન્માન આપનાર અનેક લોકો તથા સંસ્થાઓએ તેમને ઈનામ આપવાની જાહેરાત કરી છે. જેમા ટીમમાં શામેલ દરેક મહિલા ખેલાડીઓને ઈનામ આપવામાં આવશે. સુરતના હરેકૃષ્ણ ગૃપ દ્વારા મહિલા હોકી ટીમનું સન્માન કરવામાં આવશે. જેમા તેઓ દરેક મહિલા ખેલાડીને 2.5 લાખનું ઈનામ આપવાના છે . સુરતના હરેકૃષ્ણ ગૃપ દ્વારા મહિલા હોકી ટીમના દરેક ખેલાડી મહિલાનું સન્માન કરવામાં આવશે જેમા તેઓ દરેક મહિલાઓને ઈનામ પેટે 2.5 લાખ રૂપિયા આપવાના છે.

નિર્ણય@સુરત: હરેકૃષ્ણ ગ્રુપ મહિલા હોકી ટીમના દરેક ખેલાડીનું સન્માન કરી આપશે 2.5 લાખ
File Photo

સુરતના હરેકૃષ્ણ ગ્રૃપનુ઼ માનવુ છે કે, મહિલા હોકી ટીમની ખેલાડીઓએ ઓલમ્પિકમાં એક નવી ઓળખ છે. જેથી તેમનું સન્માન વધારવા માટે તેઓ 2.5 લાખ રૂપિયા દરેક ખેલાડીઓને આપવાના છે. ઉલ્લેખનીય છે કે, ઓલમ્પિકમાં દેશના જે પણ ખેલાડીઓ રમ્યા હતા. તેમણે દેશને એક નવી ઓળખ આપી હતી. જેથી મોટા ભાગના ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઈનામ આપવામાં આવી રહ્યા છે. તે સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા પણ ઈનામ આપીને તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે.