નિર્ણય@વડોદરા: કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી લેશે ઓનલાઇન પરીક્ષા

અટલ સમાચાર, વડોદરા કોરોનાના કહેર વચ્ચે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીએ મોટો નિર્ણય કર્યો છે. જેમાં યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઇન લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અટલ સમાચાર
 
નિર્ણય@વડોદરા: કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી લેશે ઓનલાઇન પરીક્ષા

અટલ સમાચાર, વડોદરા

કોરોનાના કહેર વચ્ચે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીએ મોટો નિર્ણય કર્યો છે. જેમાં યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઇન લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. 17000 વિદ્યાર્થીઓની MCQ બેઝ્ડ પરીક્ષા લેવાશે. જો કે, કોરોનાના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. જો કે, અગાઉ પર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો.