દુર્ઘટના@ડીસા: ટ્રેનની ટક્કરે 55 વર્ષિય મહિલાનું મોત થતાં ચકચાર, પોલીસ ઘટનાસ્થળે

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે ડીસામાં આજે સવારે ટ્રેનની ટક્કરથી મહિલાનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિતના ટોળાં એકઠા થઇ ગયા હતા. જોકે મહિલા ટ્રેનની અડફેટે કેવી રીતે આવ્યા ? તે હજી સુધી સામે નથી આવ્યુ છે. આ તરફ ઘટનાની જાણ થતાં ડીસા રેલ્વે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
 
દુર્ઘટના@ડીસા: ટ્રેનની ટક્કરે 55 વર્ષિય મહિલાનું મોત થતાં ચકચાર, પોલીસ ઘટનાસ્થળે

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે ડીસામાં આજે સવારે ટ્રેનની ટક્કરથી મહિલાનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિતના ટોળાં એકઠા થઇ ગયા હતા. જોકે મહિલા ટ્રેનની અડફેટે કેવી રીતે આવ્યા ? તે હજી સુધી સામે નથી આવ્યુ છે. આ તરફ ઘટનાની જાણ થતાં ડીસા રેલ્વે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ડીસા: ટ્રેનની ટક્કરે 55 વર્ષિય મહિલાનું મોત થતાં ચકચાર, પોલીસ ઘટનાસ્થળે

બનાસકાંઠા જીલ્લાના ડીસા રેલ્વે સ્ટેશનમાં આજે ટ્રેનની ટક્કરે મહિલાનું મોત થયાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ટ્રેનની ટક્કરે મોતને ભેટનાર 55 વર્ષિય મહિલાની હજી સુધી ઓળખ થઇ શકી નથી. આ તરફ મહિલા કેવી રીતે ટ્રેનની ટક્કરે આવ્યા તે બાબતે હજી સુધી કોઇ વિગતો સામે આવી હતી. ઘટનાને લઇ રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.