અટલ@અસર: અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામની તરસ બુજી!

અટલ સમાચાર, મહેસાણા, વાવ બનાસકાંઠાના વાવ તાલુકાના ઢેરીયાણા ગામમાં પીવાના પાણીની તંગીના અહેવાલ અટલ સમાચાર પોર્ટલ તંત્રના ધ્યાને લાવ્યુ હતું. જેથી તંત્ર દોડતું થયું હતું અને ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામમાં પાણી પહોંચાડાયુ છે. ગતરોજ શુક્રવારના અહેવાલ અનુસાર ઢેરીયાણા ગામે છેલ્લા 20થી વધુ દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આવી સ્થિતિમાં ગામનુ જનજીવન પાણીના
 
અટલ@અસર: અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામની તરસ બુજી!

અટલ સમાચાર, મહેસાણા, વાવ

બનાસકાંઠાના વાવ તાલુકાના ઢેરીયાણા ગામમાં પીવાના પાણીની તંગીના અહેવાલ અટલ સમાચાર પોર્ટલ તંત્રના ધ્યાને લાવ્યુ હતું. જેથી તંત્ર દોડતું થયું હતું અને ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામમાં પાણી પહોંચાડાયુ છે.

અટલ@અસર: અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામની તરસ બુજી!
ગતરોજ અહેવાલ અગાઉ પાણી માટે તરસતો હવાડો

ગતરોજ શુક્રવારના અહેવાલ અનુસાર ઢેરીયાણા ગામે છેલ્લા 20થી વધુ દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આવી સ્થિતિમાં ગામનુ જનજીવન પાણીના પોકરો કરતુ હતું.

અટલ@અસર: અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામની તરસ બુજી!
ગતરોજ 10 મેની તસ્વીર
અટલ@અસર: અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામની તરસ બુજી!
આજરોજ 11 મે ની બોલતી તસ્વીર

ગામના હવાડા ખાલીખમ બનતા પશુઓ માટે પાણી મેલવવુ મુશ્કેલ બન્યુ હતું. જોકે આવી દયનીય સ્થિતિમાં ગ્રામપંચાયત સરપંચ અને તલાટી વિના સુની બનતા ગ્રામજનો પણ રોષે ભરાયા હતા.

અટલ@અસર: અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામની તરસ બુજી!
ગતરોજ 10 મે ની તસ્વીર
અટલ@અસર: અહેવાલના પગલે ગણતરીના કલાકોમાં જ ઢેરીયાણા ગામની તરસ બુજી!
આજરોજ 11મેના બોલતી લીધેલી તસ્વીર

આ અહેવાલ બાદ ગ્રામપંચાયતથી લઈ તાલુકા પંચાયત હરકતમાં આવી જતાં કલાકોમાં ગામમાં પાણી પાણી કરી દીધું છે. ઉપરની તમામ તસવીરોમાં સ્પષ્ટ થાય છે કે ગતરોજ અને અહેવાલ બાદ જાગેલા તંત્રએ ખાસ્સી મહેનત કરી છે. આજરોજ ગામમાં પાણી જોતા ગામલોકોમાં રાહત જોવા મલી હતી.