વિવાદ@રાધનપુર: ચુંટણીમાં વોટ આપતો વિડીયો વાયરલ થતાં ખળભળાટ

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આવા સમયે પાટણ જિલ્લાના રાધનપુર બેઠકની વિધાનસભાની પેટાચુંટણીમાં વોટીંગ કરતો વિડીયો વાયરલ થયો છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી વિડીયો સોશ્યલ મિડીયામાં ખૂબ શેર અને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. Video: રાધનપુર વિસ્તારના કોઈ કેન્દ્ર પરનો આ વિડીયો હોવાનું કહી સોશ્યલ મિડીયામાં ખૂબ વાયરલ થઈ
 
વિવાદ@રાધનપુર: ચુંટણીમાં વોટ આપતો વિડીયો વાયરલ થતાં ખળભળાટ

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આવા સમયે પાટણ જિલ્લાના રાધનપુર બેઠકની વિધાનસભાની પેટાચુંટણીમાં વોટીંગ કરતો વિડીયો વાયરલ થયો છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી વિડીયો સોશ્યલ મિડીયામાં ખૂબ શેર અને ચર્ચામાં જોવા મળી રહ્યો છે.

Video:

રાધનપુર વિસ્તારના કોઈ કેન્દ્ર પરનો આ વિડીયો હોવાનું કહી સોશ્યલ મિડીયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે ચોક્કસ ઉમેદવારને વોટ જઈ રહ્યો છે. જે બાદ તેમાં ચુંટણી મશીનની પ્રક્રીયા મુજબ લાઈટનું નિશાન પણ યોગ્ય થઈ રહ્યું છે. આવો વિડીયો કોઈએ ઉતારી સોશ્યલ મિડીયામાં વાયરલ કરી દીધો છે.

જોકે, પ્રતિબંધિત ઉપકરણો સાથે મતદાન કેન્દ્રોમાં પ્રવેશી વિડીયો ઉતારવો ઈલેક્શન કમિશનના નિયમોના વિરુદ્ધ જઈ વિડીયો વાયરલ થઈ રહ્યો હોવાથી તંત્ર મુંઝવણમાં મુકાયું છે.