દોડધામ@ડીસા: લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ અસર, 20 લોકો બિમાર

અટલ સમાચાર,ડીસા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. ગત રાત્રે લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ સવારે ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યુ છે. જેમાં મહિલા, બાળકો સહિત 20 લોકોને ફૂડ પોઇઝનિંગમાં ઝાડા-ઉલટી થવા લાગતા અસરગ્રસ્તોને સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
દોડધામ@ડીસા: લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ અસર, 20 લોકો બિમાર

અટલ સમાચાર,ડીસા

ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. ગત રાત્રે લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ સવારે ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યુ છે. જેમાં મહિલા, બાળકો સહિત 20 લોકોને ફૂડ પોઇઝનિંગમાં ઝાડા-ઉલટી થવા લાગતા અસરગ્રસ્તોને સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@ડીસા: લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ અસર, 20 લોકો બિમાર

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં 20 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું સામે આવ્યુ છે. ગઇરાત્રે લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ સવારે ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેને લઇ તાત્કાલિક અસરથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, અસરગ્રસ્તોએ ગઈ કાલે રાત્રી દરમિયાન લગ્નમાં ચાઈનીઝ પાણીપુરી દૂધ પાક સહિતની વાનગીઓ આરોગી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 20 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા લોકોને ઝાડા, ઉલટી થતા તેમને ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની જાણ ડીસા તાલુકા આરોગ્ય અધિકારી જીજ્ઞેશ હરીયાણીને થતા આરોગ્ય વિભાગની ટીમ પણ ભણસાલી હોસ્પિટલમાં દોડી આવી હતી.