દોડધામ@મહેસાણા: કોવિડ હોસ્પિટલની નર્સ સહિત 2 કોરોનાગ્રસ્ત બન્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસમાં કોવિડ હોસ્પિટલની ર૮ વર્ષીય નર્સ સહિત વિસનગર તાલુકામાં ૪૮ વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા બંનેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા
 
દોડધામ@મહેસાણા: કોવિડ હોસ્પિટલની નર્સ સહિત 2 કોરોનાગ્રસ્ત બન્યા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસમાં કોવિડ હોસ્પિટલની ર૮ વર્ષીય નર્સ સહિત વિસનગર તાલુકામાં ૪૮ વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા બંનેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના બે કેસ સામે આવ્યા છે. સાંઇ કૃપા હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.સ્નેહાબેન રાજપુર ઉ.ર૮ અને વિસનગર તાલુકાના તરભ ગામના વિનભાઇ બાબુભાઇ વાઘરી ઉ.૪૮નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે આજે છઠીયારડા ગામના ૮૦ વર્ષીય દર્દી શાંતાબેન શિવરામભાઇ પટેલ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.