રોજગાર: શિક્ષકો માટે શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ બનાવી દેવાઇ

અટલ સમાચાર,ડેસ્ક શિક્ષણ સહાયક માટે આજથી 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ઉ.માધ્યમિક માટે 27 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા આ ભરતીઓ જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉ.માધ્યમિકની ખાલી જગ્યાઓ માટે આજથી ભરતી ફોર્મ ભરવાનુ શરૂ થઈ ગયું છે. માધ્યમિકમાં 1239
 
રોજગાર: શિક્ષકો માટે શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ બનાવી દેવાઇ

અટલ સમાચાર,ડેસ્ક

શિક્ષણ સહાયક માટે આજથી 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ઉ.માધ્યમિક માટે 27 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા આ ભરતીઓ જાહેર કરવામાં આવી છે.

રોજગાર: શિક્ષકો માટે શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ બનાવી દેવાઇ

માધ્યમિક અને ઉ.માધ્યમિકની ખાલી જગ્યાઓ માટે આજથી ભરતી ફોર્મ ભરવાનુ શરૂ થઈ ગયું છે. માધ્યમિકમાં 1239 અને ઉ.માધ્યમિકમાં 557 જગ્યાઓ ખાલી છે. આ માટે તમે https://www.gserc.in/ ઉપર સંપર્ક કરી શકો છો. આ વેબસાઇટ પર અરજી કરી શકાશે. TAT પાસે ઉમેદવારો આ અરજી કરી શકશે. Gujarat Saikshanik Staff Bharti Pasandagi Samiti ( GSERC ) દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

વિષય દીઠ ખાલી પોસ્ટ

અંગ્રેજી 353
ગુજરાતી 68
હિન્દી 18
ગણિત- વિજ્ઞાન 416
P.T 05
સામાજીક વિજ્ઞાન 374