રોજગાર@ગુજરાત: PGVCLમાં એન્જિનિયરો માટે ભરતી બહાર પડી, 39 હજાર પગાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પશ્ચિમ ગુજરાત વિદ્યુત કંપની લિમિટેડે એન્જિનિયરો માટે ભરતી બહાર પાડી છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારો તેની ઓફિશયલ વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકે છે. ઈલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયરો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અંગેની બીજી માહિતી જેવી કે એજ્યુકેશન ક્વોલિફિક્શન, સિલેક્શન પ્રોસેસ, એપ્લિકેશન ફી વગેરે માહિતી નીચે
 
રોજગાર@ગુજરાત: PGVCLમાં એન્જિનિયરો માટે ભરતી બહાર પડી, 39 હજાર પગાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ ગુજરાત વિદ્યુત કંપની લિમિટેડે એન્જિનિયરો માટે ભરતી બહાર પાડી છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારો તેની ઓફિશયલ વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકે છે. ઈલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયરો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અંગેની બીજી માહિતી જેવી કે એજ્યુકેશન ક્વોલિફિક્શન, સિલેક્શન પ્રોસેસ, એપ્લિકેશન ફી વગેરે માહિતી નીચે પ્રમાણે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિદ્યુત રક્ષકની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે જેના માટે જુનિયર ઈલેક્ટ્રિકલ એન્જિન્યર અરજી કરી શકે છે. કુલ 49 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી ફુલ ટાઈમ B.E (Electrical)/ B.Tech (Electrical) કરેલું હોવુ જોઈએ. જે UGC/AICTE માન્ય હોય તેમાં 55 ટકા સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ 7 અને 8માં સેમિસ્ટરમાં ATKT ન હોવી જોઈએ. જેમાં વય મર્યાદામાં જનરલ ઉમેદવાર માટેઃ 35 વર્ષ અને અનામત વર્ગ માટે (ST/SC/EWS): 40 વર્ષ નક્કી કરાઇ છે. આ સાથે ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.