રોજગાર@મહેસાણાઃ 27 ડિસેમ્બરે મોટીદાઉ ખાતે ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ઉમેદવારો માટે મેગા જોબફેરનું આયોજન કરાયું છે. ઉપક્રમે આયોજીત ક્લસ્ટર મેગાજોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. 27 ડિસેમ્બર 2019 ને શુક્રવારે પટેલ ગ્રુપ ઓફ ઇન્ડ્રસ્ટ્રીઝ મહેસાણા-ઉંઝા રોડ મોટીદાઉ ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સવારે 9 કલાકે રોજગાર વાંચ્છુઓએ પોતાના
 
રોજગાર@મહેસાણાઃ 27 ડિસેમ્બરે મોટીદાઉ ખાતે ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ઉમેદવારો માટે મેગા જોબફેરનું આયોજન કરાયું છે. ઉપક્રમે આયોજીત ક્લસ્ટર મેગાજોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. 27 ડિસેમ્બર 2019 ને શુક્રવારે પટેલ ગ્રુપ ઓફ ઇન્ડ્રસ્ટ્રીઝ મહેસાણા-ઉંઝા રોડ મોટીદાઉ ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સવારે 9 કલાકે રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટા 5 નંગ, ફોટા તેમજ અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવાયું છે. જેમાં ક્લસ્ટર મેગા જોબફેરમાં ભાગ લેવા માંગતા ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પોતાનું રજિસ્ટ્રેશન નિયત કરેલ ગુગલ લીંક Employer https:/ / bit.ly/35QZ5Zg પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.