રોજગાર@વડનગરઃ 17 જાન્યુઆરીએ ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, વડનગર જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું તા-૧૭ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ભરતી મેળામાં ભાગ લેવા માંગતા મહેસાણા જિલ્લાના
 
રોજગાર@વડનગરઃ 17 જાન્યુઆરીએ ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, વડનગર

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું તા-૧૭ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરતી મેળામાં ભાગ લેવા માંગતા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના રોજગાર વાંચ્છુઓ એ પોતાના બાયોડેટા નંગ ૫, ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વ ખર્ચે સવારે-૧૦-૩૦ કલાકે હાજર રહેવું.