ખુલાસો: આ પ્રકારના લોકો ઝડપથી કોરોના ફેલાવે છે, ચોંકાવનારી શોધ થઈ

અટલ સમાચાર, ડેસ્ક શોધના આધારે જાણવા મળ્યું છે કે સંક્રમિત લોકોની દાંતની સંખ્યા, મોઢામાં લાળનું પ્રમાણ અને અલગ અલગ રીતે છીંક ખાવાની રીત જણાવે છે કે તેમના ડ્રોપ્લેટ્સ હવામાં કેખુલાસો: આ પ્રકારના લોકો ઝડપથી કોરોના ફેલાવે છે, ચોંકાવનારી શોધ થઈ અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જેમનું નાક સાફ નથી અને જેમના દાંત
 
ખુલાસો: આ પ્રકારના લોકો ઝડપથી કોરોના ફેલાવે છે, ચોંકાવનારી શોધ થઈ

અટલ સમાચાર, ડેસ્ક

શોધના આધારે જાણવા મળ્યું છે કે સંક્રમિત લોકોની દાંતની સંખ્યા, મોઢામાં લાળનું પ્રમાણ અને અલગ અલગ રીતે છીંક ખાવાની રીત જણાવે છે કે તેમના ડ્રોપ્લેટ્સ હવામાં કેખુલાસો: આ પ્રકારના લોકો ઝડપથી કોરોના ફેલાવે છે, ચોંકાવનારી શોધ થઈ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમનું નાક સાફ નથી અને જેમના દાંત પૂરા હોય છે તેમના મોઢામાંથી ડ્રોપ્લેટ્સ નીકળે છે જેનાથી સંક્રમણનો ખતરો વધારે રહે છે. તેમનું કહેવું છે કે દાંત છીંકને વધારે છે. એવામાં તેમનામાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ પણ વધારે દૂર સુધી જાય છે. શોધકર્તાઓએ આવા 60 ટકા લોકો સુધી વધારે ખતરનાક ડ્રોપ્લેટ્સ ઉત્પન્ન થતા હોવાનું શોધ્યું છે. તેઓએ કહ્યું કે મોઢામાંથી નીકળતી લાળ પણ છીંકના ડ્રોપ્લેટ્સ ફેલાવવામાં મદદ કરે છે. જેનાથી લાળ પાતળી બને છે અને ડ્રોપ્લેટ્સ નાના અને વધુ સમય સુધી હવામાં રહેનારા બને છે. જેની લાળ મધ્યમ અને ઘટ્ટ હોય છે તેમના ડ્રોપ્લેટ્સ વધારે સમય સુધી હવામાં રહેતા નથી. તેઓ જલ્દી નીચે જમીન પર પડે છે. તેનાથી સંક્રમણનો ખતરો ઘટે છે.

જરૂરી છે કે તમે સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરો. આ સાથે બહાર નીકળતા પહેલાં માસ્ક પહેરો. હંમેશા હાથને સાબુના પાણીથી ધૂઓ. સામાજિક અંતર બનાવીને રાખો. શક્ય એટલું ઘરમાંથી બહાર ઓછું નીકળો. જ્યાં સુધી વેક્સીન નહીં આવે ત્યાં સુધી સાવધાની જ સૌથી મોટો ઉપાય છે.