ફફડાટ@ભિલોડા: આરોપીને કોરોના થતાં પોલીસ કર્મચારી બન્યા શંકાસ્પદ

અટલ સમાચાર,ભિલોડા ભિલોડા પોલીસ મથકમાં આરોપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસકર્મીઓ પર કોરોનાનો ખતરો મંડરાઇ રહેલો જોવા મળી રહ્યો છે. ભિલોડા પોલીસ મથકમાં આરોપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસ મથકના કર્મીઓ પર કોરોનાનો ખતરો જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી પોલીસ મથકના કર્મીઓને ક્વોરન્ટાઇન કરાયાં નથી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અરવલ્લીના
 
ફફડાટ@ભિલોડા: આરોપીને કોરોના થતાં પોલીસ કર્મચારી બન્યા શંકાસ્પદ

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડા પોલીસ મથકમાં આરોપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસકર્મીઓ પર કોરોનાનો ખતરો મંડરાઇ રહેલો જોવા મળી રહ્યો છે. ભિલોડા પોલીસ મથકમાં આરોપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસ મથકના કર્મીઓ પર કોરોનાનો ખતરો જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી પોલીસ મથકના કર્મીઓને ક્વોરન્ટાઇન કરાયાં નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લીના ભિલોડા પોલીસ મથકમાં એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે આરોપીનો પોઝિટિવ આવતાં પોલીસકર્મીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી પોલીસ મથકના કર્મીઓને ક્વોરન્ટાઇન કરાયાં નથી. ભિલોડાના કરણપુર ગામના કોરોના પોઝિટિવ યુવક સામે FIR થઇ છે. પોલીસ પર જાહેરનામાનાં ગુનાઓ લાવવા દબાણની પણ ચર્ચા થઇ રહી છે.