લડત@રાધનપુર: નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલ હોસ્પિટલ બચાવવા કોંગ્રેસનો જંગ

અટલ સમાચાર, પાટણ રાધનપુર ખાતે રેફરલ બચાવો નામની ઝુંબેશના દસમાં સોમવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાધનપુરમાં ઉદ્ઘાટન કરેલ રેફરલ હોસ્પિટલને બચાવવા કોંગ્રેસ જંગી ચડી છે. મોટી સંખ્યામાં લોકોએ રાધનપુર રેફરલ બચાવો ઝુંબેશમાં સહી કરી અને આરોગ્ય મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. આ પ્રંસગે રાધનપુરના ધારાસભ્ય રધુભાઇ દેસાઇ સહિત મોટી સંખ્યામાં
 
લડત@રાધનપુર: નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલ હોસ્પિટલ બચાવવા કોંગ્રેસનો જંગ

અટલ સમાચાર, પાટણ

રાધનપુર ખાતે રેફરલ બચાવો નામની ઝુંબેશના દસમાં સોમવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાધનપુરમાં ઉદ્ઘાટન કરેલ રેફરલ હોસ્પિટલને બચાવવા કોંગ્રેસ જંગી ચડી છે. મોટી સંખ્યામાં લોકોએ રાધનપુર રેફરલ બચાવો ઝુંબેશમાં સહી કરી અને આરોગ્ય મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. આ પ્રંસગે રાધનપુરના ધારાસભ્ય રધુભાઇ દેસાઇ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

લડત@રાધનપુર: નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલ હોસ્પિટલ બચાવવા કોંગ્રેસનો જંગ

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રેફરલ હોસ્પિટલ બચાવો નામની ઝુંબેશ ચાલી રહી છે. આ દરમ્યાન ઝુંબેશના દસમાં દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ પાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર દ્રારા શરૂ કરાયેલ આ ઝુંબેશમાં ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ, રાધનપુર પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમાર, પાલિકાના સેનેટરી ચેરમેન હરદાસભાઇ આહીર, પાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો અને સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા.