ફિલ્મ-જગતઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અંગ દાનની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક અમિતાભ બચ્ચનએ એક ટ્વીટ કરી આ વાતની જાહેરાત કરી છે કે, તેમણે તેમના ઓર્ગન ડોનેટ કરી દીધા છે. આ ટ્વીટમાં તેમણે એક તસવીર પણ પોસ્ટ કરી છે. આ તસવીરને શેર કરતા અમિતાભે લખ્યું, મેં એક શપત લીધી કે હું એક ઓર્ગન ડોનર છું. મેને આ ગ્રીન રિબન તેની એક શપત લીધી કે
 
ફિલ્મ-જગતઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અંગ દાનની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમિતાભ બચ્ચનએ એક ટ્વીટ કરી આ વાતની જાહેરાત કરી છે કે, તેમણે તેમના ઓર્ગન ડોનેટ કરી દીધા છે. આ ટ્વીટમાં તેમણે એક તસવીર પણ પોસ્ટ કરી છે. આ તસવીરને શેર કરતા અમિતાભે લખ્યું, મેં એક શપત લીધી કે હું એક ઓર્ગન ડોનર છું. મેને આ ગ્રીન રિબન તેની એક શપત લીધી કે હું એક ઓર્ગન પવિત્રતા માટે પહેરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તાજેતરમાં તેમનો શો કોન બનેગા કરોડપતિ ને લઇને ચર્ચામાં છે. પરંતુ આ વચ્ચે અમિતાભ બચ્ચને ટ્વિટર પર કંઇક એવું શરે કર્યું કે જેના કારણે લોકો તેમની પ્રશંસાના પુલ બાંધી રહ્યાં છે. બીગ બી દેશમાં પ્રાકૃતિક આફત હોય કે કોઈ મુશ્કેલીનો સમય આગળ આવી યોગદાન આપે છે. ક્યારેક ખેડૂતોનું દેવુ ચુકવવું તો ક્યારેક કરોડો રૂપિયાનું ડોનેશન. પરંતુ આ વખતે મહાનાયક એક મહાન કામ કરી લોકોનું દિલ જીતી લીધું. આ વખતે અમિતાભે તેમનું ઓર્ગન ડોનેટ કરવાની જાહેરાત કરી છે.

આ ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની પ્રશંસા કરનારની લાઈનો લાગી ગઈ છે. અમિતાભના આ ટ્વીટના જવાબમાં, ઘણા લોકોએ દાન કર્યા પછી મળેલા પોતાના પ્રમાણપત્રો શેર કર્યા છે. તો કેટલાક લોકોએ કહ્યું છે કે તેઓ જલદી આવા ઉમદા કાર્ય કરવા જઇ રહ્યા છે.