આગાહી@ઉ.ગુ: આગામી બે દિવસ તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વર્તાવાની હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત માથે આભ ફાટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
આગાહી@ઉ.ગુ: આગામી બે દિવસ તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વર્તાવાની હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત માથે આભ ફાટવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 132% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરી છે.