આગાહીઃ ઉત્તર ગુજરાતમાં 28-29એ અતિ ભારે વરસાદ પડશે

અટલ સમાચાર,ડેસ્ક હવામાન વિભાગની આગાહી મુજબ 28-29 જુલાઇએ અરવલ્લી- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, તાપી, સુરત, વલસાડ, દમણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન 28-29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદના પગલે
 
આગાહીઃ ઉત્તર ગુજરાતમાં 28-29એ  અતિ ભારે વરસાદ પડશે

અટલ સમાચાર,ડેસ્ક 

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન 28-29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ભારે વરસાદના પગલે રાજ્યની અનેક નદીઓમાં પુરમાં આવ્યા છે, તો અનેક ચેકડેમ, ડેમ ઓવરફ્લો થયા છે. મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.