ગંભીર@બનાસકાંઠા: એક જ દિવસમાં 40 લોકોને કોરોના, વાયરસનો હાહાકાર

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. આજે એક જ દિવસમાં સૌથી વધુ 48 દર્દી કોરોના દર્દી જાહેર થયા છે. બપોર બાદ 23 અને મોડી સાંજે વધુ 17 કેસ આવતાં દોડધામ મચી ગઇ છે. કોરોના હોવાનું બહાર આવતાં દર્દીના પાડોશીઓ ચોંકી ઉઠી ફફડાટ વચ્ચે આવ્યા છે. ક્યારે
 
ગંભીર@બનાસકાંઠા: એક જ દિવસમાં 40 લોકોને કોરોના, વાયરસનો હાહાકાર

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. આજે એક જ દિવસમાં સૌથી વધુ 48 દર્દી કોરોના દર્દી જાહેર થયા છે. બપોર બાદ 23 અને મોડી સાંજે વધુ 17 કેસ આવતાં દોડધામ મચી ગઇ છે. કોરોના હોવાનું બહાર આવતાં દર્દીના પાડોશીઓ ચોંકી ઉઠી ફફડાટ વચ્ચે આવ્યા છે. ક્યારે અને કેવી રીતે તેમજ કેવા સંજોગોમાં મળ્યા હતા ? તેવા સવાલ ખુદ પોતાને પૂછી સંક્રમિત છે કે નહિ તે જાણવા દોડધામ મચી ગઇ છે. અનલોક દરમ્યાન સંક્રમણનો રાફડો ફાટતાં રહીશોમાં ચોંકાવનારી સ્થિતિ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

બનાસકાંઠા જિલ્લામાં આજે 40 કોરોના દર્દી જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. વહીવટી તંત્ર અને ખુદ નાગરિકો સંક્રમણ તોડવા યુધ્ધના ધોરણે મહેનત છતાં ચિંતાજનક બાબત બની છે. આજે શરૂઆતમાં 23 અને પછી 17 કેસ જાહેર થતાં કુલ 40 દર્દીઓ સામે આવ્યા છે. એક જ દિવસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો બહાર આવ્યો છે. જિલ્લામાં ટોટલ કેસની સંખ્યા 630 જ્યારે મોત 35 ઉપર પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લામાં સતત કેસ વધતાં તંત્ર અને લોકો એલર્ટ મોડ ઉપર આવી ગયા છે. પોતાની અને સામે પક્ષે પણ બેજવાબદાર સ્થિતિ રહેતાં ચિંતા બની રહી છે. લોકો જાહેરમાં સમય પસાર કરવા સતત ટાળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓ કોરોના વાયરસની ઘૂસણખોરી થઈ ગઈ છે.

1. હીનાબેન અમિતકુમાર મોદી (24) લચ્છાજીની ચાલી, ડીસા
2. વિકાસ જશવંતભાઈ મોદી (30) ગોલ્ડન પાર્ક, ડીસા
3. જયંતીલાલ પોપટલાલ હેરુવાળા(70) રિસાલા બજાર, ડીસા
4. દશરથ ભાઈ નટવરલાલ ઠક્કર (39) પ્રગતિ નગર ડીસા
5. કિરીટભાઈ નટવરલાલ ઠક્કર (41) ડેરા, ડીસા
6. ભીલ અમીબેન (૩૫) ધનોંધાર
7. ગુલાબચંદ મોહનભાઈ માળી (52) બી.ડી.પાકૅ, ડીસા
8. વિષ્ણુ પરસોત્તમ ધેમેયા (30) ઢીમા
9. નાગજી પરસોત્તમ ધેમેયા(24) ઢીમા
10. ધુડા લીલા ધેમેયા (55) ઢીમા
11. લાલા ધમાૅ પ્રજાપતિ (28) ભટાવર
12. લીધું જેઠા પ્રજાપતિ (27) ભટાવર
13 ચોધરી અલ્પેશ ભાઈ માધાભાઇ (29) નવા દિયોદર
14. ચોધરી જગદીશ ભાઈ ચેલાભાઈ (30)નવા દિયોદર
15. માળી વિપુલ કુમાર ગજાજી (42) ઓગઢડાથ, દિયોદર
16. દેસાઈ રમેશભાઈ વસ્તાભાઈ (35) ધ્રાંન્દાવડા, દિયોદર
17. જાદવ રાણાજી સેધાજી (40) ઠાકોરવાસ, દિયોદર
18. ભાટી દેવેન્દ્ર મુળાજી (34) ઠેકરાવાસ , દિયોદર
19. ચૌધરી નીતાબેન માધાભાઈ (25) ખડોલ
20. અસલ ભરતભાઈ શંકરભાઈ (30) ખડોલ
21. અસલ શારદાબેન ભરતભાઈ (26) ખડોલ
22. ચંપકલાલ લાવજી સોની (70) વાવ રોડ ભાભર
23. પ્રજાપતિ દિનેશભાઈ ઓબાભાઈ (28) ઈઢા

આ 23 સહિત નવા 17 કેસ સાથે બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ 40 દર્દીઓ કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે.