ગંભીર@હિંમતનગર: પિતાએ જ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યુ, માતાએ નોંધાવી ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગરમાં પુત્રી પણ તેના પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. શહેરમાં પિતાએ ખુદ પોતાની જ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાની જાણ માતાને થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ તરફ સગીરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો સગીરાની માતાએ તેના પતિ
 
ગંભીર@હિંમતનગર: પિતાએ જ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યુ, માતાએ નોંધાવી ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગરમાં પુત્રી પણ તેના પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. શહેરમાં પિતાએ ખુદ પોતાની જ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાની જાણ માતાને થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ તરફ સગીરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો સગીરાની માતાએ તેના પતિ સામે હિંમતનગર બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@હિંમતનગર: પિતાએ જ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યુ, માતાએ નોંધાવી ફરીયાદ
જાહેરાત

સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં ચોંકાવનારી અને કૌટુંબિક સંબંધો લજવાયા હોવાની ઘટના સામે આવી છે. શહેરના એક 60 વર્ષિય પિતાએ પોતાની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાતાં પંથકમાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ સગીરાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સાથે લંપટ પિતા સામે હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતાં હાલ મહિલા પોલીસ સ્ટેશન દ્રારા વધુ તપાસ હાથ ધરાઇ હોવાની વિગત સામે આવી છે.