ગંભીર@મહેસાણાઃ કોરોના થયો કાબૂ બહાર, આજે એક સાથે 6 કેસ આવ્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોવીડ 19ની પરિસ્થિતી મુજબ તા.3-6-2020 સુધી 1655 સેમ્પલ લીધેલ છે. તેમાંથી આજ રોજ સુધી 1465 સેમ્પલ નેગેટીવ આવેલ છે. મહેસાણા જીલ્લામાં તા.2-6-2020 ના રોજ 47 સેમ્પલનું રીઝલ્ટ આવે છે. જે પૈકી 41 સેમ્પલ રીઝલ્ટ નેગેટીવ છે. 6 સેમ્પલના રીઝલ્ટ પોઝીટીવ આવેલ છે અને 1 રીઝલ્ટ અન્ય જીલ્લાની લેબમાં પોઝીટિવ આવેલ
 
ગંભીર@મહેસાણાઃ કોરોના થયો કાબૂ બહાર, આજે એક સાથે 6 કેસ આવ્યા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોવીડ 19ની પરિસ્થિતી મુજબ તા.3-6-2020 સુધી 1655 સેમ્પલ લીધેલ છે. તેમાંથી આજ રોજ સુધી 1465 સેમ્પલ નેગેટીવ આવેલ છે. મહેસાણા જીલ્લામાં તા.2-6-2020 ના રોજ 47 સેમ્પલનું રીઝલ્ટ આવે છે. જે પૈકી 41 સેમ્પલ રીઝલ્ટ નેગેટીવ છે. 6 સેમ્પલના રીઝલ્ટ પોઝીટીવ આવેલ છે અને 1 રીઝલ્ટ અન્ય જીલ્લાની લેબમાં પોઝીટિવ આવેલ છે. હાલમાં કુલ કેસ 36 છે અને 79 કેસ ડીસ્ચાર્જ કરેલ છે. તા 3-6-2020 સુધી લીધેલ કુલ 71 સેમ્પલના રીઝલ્ટ પેમન્ડીગ છે.

ગંભીર@મહેસાણાઃ કોરોના થયો કાબૂ બહાર, આજે એક સાથે 6 કેસ આવ્યા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે આવેલા કોરોનાના કેસ જોઇએ તો સુરેશજી રવાજી ઠાકોર ઉ.વ.35 જે વિજાપુર બરફની ફેક્ટરીમાં કામગીરી કરતાં હોવાનું જાણવા મળેલ છે. 2 પરેશભાઇ એમ.નાયી ઉ.વ. 34 જે વિજાપુરના છે. અને છુટક મજૂરી કામ કરતાં હોવાનું સામે આવ્યુ છે. 3 વિપુલભાઇ એસ.સેનમા ઉ.વ.23 વિજાપુર તાલુકાના પામોલમાં આવેલ છે. જે હાલ વડનગર સિવિલમાં સારવાર મેળવી રહ્યો છે. 4 મનોજકુમાર લોધી ઉ.વ.38 જેઓ કડીના રહેવાસી છે. જેઓ જાસલપુર ઓઇલ રિફાઇનરીમાં કામ કરે છે. 5 ઇસ્માઇલભાઇ ફકીર ઉ.વ.53 જેઓ કડીના રહેવાસી છે. જેઓને ડાયાબિટીશની તકલીફ પણ છે. 6 જસ્મિનભાઇ પટેલ ઉ.વ. 40 જેઓ કડીના વતની છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હવે મહેસાણા જીલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેસ દિનપ્રતિદિન વધતાં જાય છે. મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામે પહેલો કેસ નોંધાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ગામના લોકોમાં પણ ભયનો માહોલ સર્જોયો છે.