ગંભીર@સુરત: PM-JAY યોજના અંતર્ગત નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયુ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરત સિવિલમાં દર્દી પાસેથી બોગસ આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા છે. હાર્ટ એટેકના દર્દીના પરિવારે કાર્ડ બતાવતા ભાંડો ફૂટ્યો હતો. રૂપિયા લઈને નકલી આયુષ્યમાન કાર્ડનો વેપલો સામે આવ્યો છે. હવે આના છેડે કેટલે અડે છે તે તો નિષ્પક્ષ તપાસમાં જ બહાર આવી
 
ગંભીર@સુરત: PM-JAY યોજના અંતર્ગત નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયુ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરત સિવિલમાં દર્દી પાસેથી બોગસ આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા છે. હાર્ટ એટેકના દર્દીના પરિવારે કાર્ડ બતાવતા ભાંડો ફૂટ્યો હતો. રૂપિયા લઈને નકલી આયુષ્યમાન કાર્ડનો વેપલો સામે આવ્યો છે. હવે આના છેડે કેટલે અડે છે તે તો નિષ્પક્ષ તપાસમાં જ બહાર આવી શકે તેમ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરત સિવિલમાં દર્દી પાસેથી બોગસ આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા છે. હાર્ટ એટેકના દર્દીના પરિવારે કાર્ડ બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વધુ પૂછપરછ કરતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠ્યો હતો. ભાવનગરમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવાયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ માટે લોકો પાસેથી રૂા. 1000થી લઈને 2100 સુધીની વસુલાત કરવામાં આવી હતી કંઈ કેટલાય લોકોને આવા બોગસ આયુષ્યમાન કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. પિયા લઈને નકલી આયુષ્યમાન કાર્ડનો વેપલો સામે આવ્યો છે. હવે આના છેડે કેટલે અડે છે તે તો નિષ્પક્ષ તપાસમાં જ બહાર આવી શકે તેમ છે.