ગાંધીનગર: વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું

અટલ સમાચાર,ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું છે. તો હવે ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપ્યું છે. લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં સંપુર્ણ રીતે કોંગ્રેસનો સફાયો થયો છે. જોકે હવે, કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષનેતા પરેશ ધાનાણીએ લોકસભામાં મળેલી
 
ગાંધીનગર: વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું

અટલ સમાચાર,ગાંધીનગર

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું છે. તો હવે ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપ્યું છે.

ગાંધીનગર: વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું

લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં સંપુર્ણ રીતે કોંગ્રેસનો સફાયો થયો છે. જોકે હવે, કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષનેતા પરેશ ધાનાણીએ લોકસભામાં મળેલી હારને લઇ પોતાનું રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.