ગૌરવ@ભાભર: ઠાકોર સમાજની છોકરીએ રગ્બી રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અટલ સમાચાર, બનાસકાંઠા ગુજરાત રાજ્યમાં રમત ગમતમાં ભાભર તાલુકાના મીઠા ગામના ઠાકોર આશાબેને રગ્બી ગેમમાં નેશનલ ગોલ્ડ મેડલ મેળવતા ગામનું નામ રોશન કર્યું છે. આશાબેન ખેગારભાઇ ઠાકોર રમતગમતમાં આગળ વધતાં પંથકમાંથી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. ગરીબીમાંથી આગળ વધતાં આશાબેને અનેક મહેનત આ મુકામ હાસલ કર્યું છે. વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, તથા જીલ્લા પંચાયતના
 
ગૌરવ@ભાભર:  ઠાકોર સમાજની છોકરીએ રગ્બી રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અટલ સમાચાર, બનાસકાંઠા

ગુજરાત રાજ્યમાં રમત ગમતમાં ભાભર તાલુકાના મીઠા ગામના ઠાકોર આશાબેને રગ્બી ગેમમાં નેશનલ ગોલ્ડ મેડલ મેળવતા ગામનું નામ રોશન કર્યું છે. આશાબેન ખેગારભાઇ ઠાકોર રમતગમતમાં આગળ વધતાં પંથકમાંથી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. ગરીબીમાંથી આગળ વધતાં આશાબેને અનેક મહેનત આ મુકામ હાસલ કર્યું છે.

ગૌરવ@ભાભર:  ઠાકોર સમાજની છોકરીએ રગ્બી રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, તથા જીલ્લા પંચાયતના સદસ્ય ભાવસંગજી વશરામજી ઠાકોરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. અને ગેનીબેન તથા ભાવસંગજીએ આશાબેનના ગામની મુલાકાત લીધી હતી. આમ આશાબેન ઠાકોર ગામનું ગૌરવ તથા એક મહિલા તરીકે પણ તેમને સમાજમાં ગૌરવની લાગણી ઉભી કરી છે.