ગુજરાતઃ પતિ બહાર જમવાનું લેવા જતા, તેના મિત્રોએ પત્નીને સામૂહિક દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક ભાવનગરના વડવા વિસ્તારમાં મંગળવારે રાત્રે એક મહિલાના ઘરમાં ઘુસીને બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પતિ બહાર જમવાનું લેવા ગયો તે સમયે પતિના સાથી કર્મીઓએ ઘરમાં મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ભાવનગરના વડવા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘરમાં ઘુસીને
 
ગુજરાતઃ પતિ બહાર જમવાનું લેવા જતા, તેના મિત્રોએ પત્નીને સામૂહિક દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગરના વડવા વિસ્તારમાં મંગળવારે રાત્રે એક મહિલાના ઘરમાં ઘુસીને બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પતિ બહાર જમવાનું લેવા ગયો તે સમયે પતિના સાથી કર્મીઓએ ઘરમાં મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગરના વડવા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘરમાં ઘુસીને ગૌરાંગ અને ગોવિંદ નામના આરોપીઓએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાનો પતિ ઘરેથી બહાર ભોજન લેવા માટે ગયો હતો. તે દરમિયાન જ મહિલાના પતિ સાથે હોટલમાં કામ કરતાં ગોવિંદ અને ગૌરાંગ નામના આરોપીઓએ મહિલા સાથે બળજબરી કરી હતી. મહિલાની એકલતાનો લાભ લઈને મોં દબાવી દઈને દુષ્કર્મ આચર્યું હતું.