ગુજરાત: ઠંડીનો 12 વર્ષનો રેકોર્ડ તુટ્યો, નલિયા સૌથી ઠંડું શહેર

અટલ સમાચાર,ડેસ્ક ઉત્તર પૂર્વ દિશાના પવનના કારણે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના સૌથી ઠંડું કચ્છનું નલિયા રહ્યું છે. જો ડિસેમ્બર માસના છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઠંડીમાં થયેલા વાતાવરણના કારણે માઉન્ટ આબુમાં પણ તાપમાન ગગડી જતા લોકો ઠંડીમાં ઠુઠવાયા
 
ગુજરાત: ઠંડીનો 12 વર્ષનો રેકોર્ડ તુટ્યો, નલિયા સૌથી ઠંડું શહેર

અટલ સમાચાર,ડેસ્ક

ઉત્તર પૂર્વ દિશાના પવનના કારણે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના સૌથી ઠંડું કચ્છનું નલિયા રહ્યું છે. જો ડિસેમ્બર માસના છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઠંડીમાં થયેલા વાતાવરણના કારણે માઉન્ટ આબુમાં પણ તાપમાન ગગડી જતા લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ગુરુવારથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 36 કલાક સુધી રાજ્યમાં કોલ્ડવેવની જોવા મળશે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીથી ઓછું જોવા મળ્યું છે.