File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ રામસેતુનુ શુટિંગ કરી રહ્યો હતો. આવામાં તેની ટીમના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો,જેમાં લગભગ 45 જુનિયર આર્ટિસ્ટ પણ કોરોના પોઞિટીવ આવ્યા છે. બોંલીવુડ એક્ટર અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઇ ગયો છે.આ વાતની જાણકારી તેને ખુદ ટ્વિટ કરીને આપી. અક્ષયકુ હાલની પોતાની આગામી ફિલ્મ રામસેતુનું શુટિંગ કરી રહ્યો હતો.આવામાં તેની ટીમના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જ્મા લગભગ 45 જુનિયર આર્ટિસ્ટ પણ કોરોના પોઞિટીવ આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસ કેપ ગુડ ફિલ્મ્સ અને વિક્રમ મલ્હોત્રાના અબંદંતિયા એન્ટરટેન્ટમેન્ટે આ વાતનુ પુરેપુરી ઘ્યાન રાખ્યુ હતુ. કે કોઇ ઢીલ ના રહે અને સેટ પર આવતા પહેલા તમામ આર્ટિસ્ટનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.કુલ 100 માંથી 45 જુનીયર આર્ટિસ્ટ કોરોના સંક્રમિત થયા છે.તેમને તાત્કાલિક મેડિકલ મદદ આપવામાં આવી છે.

સમગ્ર મામલે સ્પોટબોયના એક નજીકના સુત્રોએ જણાવ્યુ કે, તાજેતરમાં થોડાક દિવસો પહેલા જ તમામ આર્ટિસ્ટનો કોરોના ટેસ્ટ કરાવવામા આવ્યો હતો.જે લોકો આ ટેસ્ટમાં નેગેટીવ ન હતા તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા, અને એટલુ જ નહી કોઇ સેટ પર સારુ ના અનુભવતુ હોય તો તેને તરત જ આઇસોલેટ કરી દેવામાં આવતા હતા.તેમને સૌથી વઘુ સંખ્યામાં પીપીઇ કીટ પણ રામસેતુના સેટ પર મળશે.લાખો રૂપિયા ફક્ત કોરોના ટેસ્ટ અને આઇશોલેશન પર ખર્ચ કરવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code