હડકંપ@સુરેન્દ્રનગર: પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારી 20 લાખની લૂંટ કરી શખ્સો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુરેન્દ્રનગર હાઇવે પરના પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારી 20 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે. ઇકો કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારીને ઘાયલ કરીને લૂંટારુ લુટ કરી નાસી છૂટવામાં સફળ થયા છે. ઘટનાને લઇ નાની મોલડી પોલીસે વધુ તપાસ હાથ
 
હડકંપ@સુરેન્દ્રનગર: પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારી 20 લાખની લૂંટ કરી શખ્સો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરેન્દ્રનગર હાઇવે પરના પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારી 20 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે. ઇકો કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારીને ઘાયલ કરીને લૂંટારુ લુટ કરી નાસી છૂટવામાં સફળ થયા છે. ઘટનાને લઇ નાની મોલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે પર ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. લૂંટ ચલાવી બે લૂંટારું પલાયન થઈ ગયા છે. પેટ્રોલપંપ કર્મચારી પૈસા ચોટીલા બેન્કમાં જમા કરવા આવતો હતો ત્યારે બુકાનીધારી બે અજાણ્યા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. પેટ્રોલપંપના કર્મચારીને માર મારી 20 લાખથી વધુ રકમ લઈ પલાયન થઈ ગયા છે.

હડકંપ@સુરેન્દ્રનગર: પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારી 20 લાખની લૂંટ કરી શખ્સો ફરાર
જાહેરાત