ધૃણાસ્પદ@સુઇગામ: સીમમાંથી ગૌવંશ મળી આવતાં સ્થાનિકો ચોંક્યા, તપાસ શરૂ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાના ગામે સાત ગૌવંશના ટુકડાઓ મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં કસાઇઓએ હત્યા કરી સાત હાડપિંજર ફેંકી ફરાર થઇ ગયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ પંથકમાં આવા અસામાજીક તત્વો સામે ભારે રોષ
 
ધૃણાસ્પદ@સુઇગામ: સીમમાંથી ગૌવંશ મળી આવતાં સ્થાનિકો ચોંક્યા, તપાસ શરૂ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના ગામે સાત ગૌવંશના ટુકડાઓ મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં કસાઇઓએ હત્યા કરી સાત હાડપિંજર ફેંકી ફરાર થઇ ગયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ પંથકમાં આવા અસામાજીક તત્વો સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધૃણાસ્પદ@સુઇગામ: સીમમાંથી ગૌવંશ મળી આવતાં સ્થાનિકો ચોંક્યા, તપાસ શરૂ

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના રડકા ગામની સીમમાંથી ગૌવંશના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં ગૌસેવકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કસાઇઓએ ખાનગી સાધનમાં ગૌવંશના સાત જેટલા હાડપિંજર લાવી અહિં ફેક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાને લઇ ગૌસેવકોએ કસાઇઓ સામે ભારે રોષ ઠાલવ્યો છે.