અટલ સમાચાર,ગાંધીનગર
તબિબિ શિક્ષણ હસ્તકની સંસ્થામાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક જગ્યાઓ ઉપલબ્ધ કરાવવા આરોગ્ય વિભાગ ઘ્વારા ચાલતી ગતિવિધિ અંતિમ મિશન ઉ૫ર આવી છે.કુલ ૧૦ સંસ્થાઓમાં વર્ગ ૧,ર,3,૪ ની જગ્યાઓમાં આગામી દિવસોએ ભરતી બહાર પડી શકે છે. કુલ ૯3૮ જગ્યાઓ માટે રાજય આરોગ્ય વિભાગે ૧૫ કરોડ ફાળવવા મંજુરી આપી છે.
વધુ વિગત માટે આપેલ લિંક પર કલીક કરો