આરોગ્યઃ ઓનલાઇન અભ્યાસથી બાળકોમાં વધી રહી છે આંખની આ બીમારી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના સંક્રમણના કારણે વર્ક ઓફ ફ્રોમ હોમ અને શાળામાં ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. બાળકોને હવે ભણવા માટે લેપટોપ, ટેબલેટ અને મોબાઇલનો સહારો લેવો પડી રહ્યો છે. જો કે આ કારણે બાળકોને શારિરીક સમસ્યા પણ થઇ રહી છે અને તેમની આંખો પણ બગડી રહી છે. ઓનલાઇન ક્લાસને લઇને બાળકોના વાલીઓ
 
આરોગ્યઃ ઓનલાઇન અભ્યાસથી બાળકોમાં વધી રહી છે આંખની આ બીમારી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના સંક્રમણના કારણે વર્ક ઓફ ફ્રોમ હોમ અને શાળામાં ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. બાળકોને હવે ભણવા માટે લેપટોપ, ટેબલેટ અને મોબાઇલનો સહારો લેવો પડી રહ્યો છે. જો કે આ કારણે બાળકોને શારિરીક સમસ્યા પણ થઇ રહી છે અને તેમની આંખો પણ બગડી રહી છે.

ઓનલાઇન ક્લાસને લઇને બાળકોના વાલીઓ પણ પરેશાન છે. નેત્રરોગના જાણકારોનું માનવું છે કે સ્ક્રીન પર સમય વ્યતિત કરતા બાળકોએ ખાસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ જેથી તેના દુષ્પ્રભાવથી બચી શકાય. ઓનલાઇન ક્લાસને લઇને બાળકોના વાલીઓ પણ પરેશાન છે. નેત્રરોગના જાણકારોનું માનવું છે કે સ્ક્રીન પર સમય વ્યતિત કરતા બાળકોએ ખાસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ જેથી તેના દુષ્પ્રભાવથી બચી શકાય. ઓનલાઇન ક્લાસને લઇને બાળકોના વાલીઓ પણ પરેશાન છે. નેત્રરોગના જાણકારોનું માનવું છે કે સ્ક્રીન પર સમય વ્યતિત કરતા બાળકોએ ખાસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ જેથી તેના દુષ્પ્રભાવથી બચી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો બાળકો લેપટોપનો ઉપયોગ કરે છે તો સ્ક્રીન પર બાઇટનેસ વધારે ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. અને આ માટે અનેક રીતના બ્રાઇટનેસ મોડ આવે છે. જેનાથી તમે તેને વધારી કે ઓછું કરી શકો છો. જો બાળકો લેપટોપનો ઉપયોગ કરે છે તો સ્ક્રીન પર બાઇટનેસ વધારે ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. અને આ માટે અનેક રીતના બ્રાઇટનેસ મોડ આવે છે. જેનાથી તમે તેને વધારી કે ઓછું કરી શકો છો. જો બાળકો લેપટોપનો ઉપયોગ કરે છે તો સ્ક્રીન પર બાઇટનેસ વધારે ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. અને આ માટે અનેક રીતના બ્રાઇટનેસ મોડ આવે છે. જેનાથી તમે તેને વધારી કે ઓછું કરી શકો છો.

આ વાત પર ખાસ ધ્યાન રાખો કે બાળક સતત ના જોતો રહે અને તેની આંખો પટપટ બંધ ખોલ થતી રહેતી હોય. આંખો પટપટાવાથી આંખીની નમી બની રહે છે. અને આંખો સુકાઇ જવાની સમસ્યા નથી થતી ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી સર્વસામાન્ય માહિતીના આધારિત છે. આ મામલે અમલ કરવા પહેલા જાણકારનો સંપર્ક કરો. આંખો પટપટાવાથી આંખીની નમી બની રહે છે. અને આંખો સુકાઇ જવાની સમસ્યા નથી થતી ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી સર્વસામાન્ય માહિતીના આધારિત છે.