આરોગ્ય@પાટણ: શહેરમાં કોરોના સંક્રમણ બેફામ, આજે નવા 2 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લામાં કોરોનાનો કહેર રોકાવાનું નામ ના લઇ રહ્યો તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમણની સ્થિતિ ભયજનક સાબિત થઇ રહી છે. આજે પાટણ શહેરમાં આજે નવા 2 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 181 કેસ નોંધાઇ ચુક્યા છે. અટલ
 
આરોગ્ય@પાટણ: શહેરમાં કોરોના સંક્રમણ બેફામ, આજે નવા 2 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લામાં કોરોનાનો કહેર રોકાવાનું નામ ના લઇ રહ્યો તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમણની સ્થિતિ ભયજનક સાબિત થઇ રહી છે. આજે પાટણ શહેરમાં આજે નવા 2 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 181 કેસ નોંધાઇ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય@પાટણ: શહેરમાં કોરોના સંક્રમણ બેફામ, આજે નવા 2 કેસ આવ્યા

પાટણ જીલ્લામાં કોરોના કેસીનો વણઝાર ચાલુ હોય તેમ આજે નવા બે કેસ સામે આવ્યા છે. આજે પાટણ શહેરના સ્ટેશન રોડ પર આવેલા રળીયા નગરમાં 63 વર્ષિય પુરૂષને તાવ અને શરીરમાં દુખાવો થતાં કોરોના રીપોર્ટ કરાવતાં પોઝીટીવ આવ્યો છે. આ તરફ શહેરના રાજકાવાડા રોડ પરની કંદોઇની શેરીમાં રહેતાં 62 વર્ષિય પુરૂષને તાવના લક્ષણો દેખાતાં તેમનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવતાં બંનેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.