હડકંપ@કચ્છ: કોરોનામાં મુશ્કેલીઓ વધતાં લોકોનો આક્રોશ ચરમસીમાએ, તંત્ર સામે સુત્રોચ્ચાર

અટલ સમાચાર ડોટ કોમ, નખત્રાણા કોરોનાકાળ વચ્ચે કચ્છ જીલ્લામાં કચ્છમાં આરોગ્યની સ્થિતિ વધુ કથળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રેમડેસીવીર ઇન્જેક્શન નહીં મળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ત્રસ્ત લોકોએ ભુજમાં જી.કે.હોસ્પિટલ બહાર રસ્તો રોક્યો હતો. જેમાં આગેવાનો અને દર્દીઓના સ્વજનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. નોંધનિય છે કે,
 
હડકંપ@કચ્છ: કોરોનામાં મુશ્કેલીઓ વધતાં લોકોનો આક્રોશ ચરમસીમાએ, તંત્ર સામે સુત્રોચ્ચાર

અટલ સમાચાર ડોટ કોમ, નખત્રાણા 

કોરોનાકાળ વચ્ચે કચ્છ જીલ્લામાં કચ્છમાં આરોગ્યની સ્થિતિ વધુ કથળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રેમડેસીવીર ઇન્જેક્શન નહીં મળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ત્રસ્ત લોકોએ ભુજમાં જી.કે.હોસ્પિટલ બહાર રસ્તો રોક્યો હતો. જેમાં આગેવાનો અને દર્દીઓના સ્વજનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. નોંધનિય છે કે, કચ્છમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતાં લોકો પરેશાન થઇ રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લામાં કોરોનાના રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ છે. કોરોના દર્દીઓઓના સગાઓ સહિતનાએ આ મામલે આજે ભારે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આજે સ્થાનિક આગેવાનો અને કોરોના દર્દીના સ્વજનોએ ભારે ભીડ સામે ભુજની જી.કે.હોસ્પિટલ બહાર રસ્તો રોક્યો હતો. કચ્છમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને લઇ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

હડકંપ@કચ્છ: કોરોનામાં મુશ્કેલીઓ વધતાં લોકોનો આક્રોશ ચરમસીમાએ, તંત્ર સામે સુત્રોચ્ચાર