ગુજરાતઃ જાનૈયાઓએ લગનમાં DJ વગાડ્યું તો, ગામ લોકોએ ઢીબી નાખ્યા

અટલ સમાચાર, ડેસ્ક મોરબીમાં એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જાનૈયાઓ જોર જોરથી DJ વગાડી રહ્યા હતા. ત્યારે ગામના લોકોએ તેમને DJ બંધ કરવાનું કહ્યુ હતુ. પરંતુ મસ્તીમાં મલતાન જાનૈયાઓએ કોઈનું ગણકાર્યુ નહી ત્યારે અચાનક ગામના લોકો જાનૈયાઓ ઉપર તુટી પડ્યા હતા જેમાં 6 જેટલા લોકો ઘાયલ થયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ગુજરાતઃ જાનૈયાઓએ લગનમાં DJ વગાડ્યું તો, ગામ લોકોએ ઢીબી નાખ્યા

અટલ સમાચાર, ડેસ્ક

મોરબીમાં એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જાનૈયાઓ જોર જોરથી DJ વગાડી રહ્યા હતા. ત્યારે ગામના લોકોએ તેમને DJ બંધ કરવાનું કહ્યુ હતુ. પરંતુ મસ્તીમાં મલતાન જાનૈયાઓએ કોઈનું ગણકાર્યુ નહી ત્યારે અચાનક ગામના લોકો જાનૈયાઓ ઉપર તુટી પડ્યા હતા જેમાં 6 જેટલા લોકો ઘાયલ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબીમાં લગ્ન પ્રસંગમાં DJ વગાડવા મામલે ધીંગાણુ થઈ ગયું હતુ. સ્થાનિકોએ માંડવે આવેલી જાન ઉપર હૂમલો કર્યો હતો જેમાં વરરાજાના પિતા સહિત 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

ગુજરાતઃ જાનૈયાઓએ લગનમાં DJ વગાડ્યું તો, ગામ લોકોએ ઢીબી નાખ્યા

મોરબીમાં લગ્ન પ્રસંગ દરમિયાન DJ વગાડવાને લઇ મારામારી થઇ. સ્થાનિકોએ DJ બંધ કરાવવાને લઇ તકરાર કરી. DJ બંધ ન કરતા સ્થાનિકોએ લગ્ન પ્રસંગમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે વધુ બોલાચાલી થતા 10થી વધુ લોકોએ વરરાજાના પરિવાર પર હુમલો કર્યો છે. જેમાં વરરાજાના પિતા,કાકા સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.