ઘટના@ભરૂચ: ખાતરની કંપનીમાં 7 માસનું બાળક JCB નીચે કચડાતાં મોત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ભરૂચમાંથી જેસીબી નીચે બાળક કચડાતા જવાથી મોત નિપજ્યાની ઘટના સામે આવી રહી છે. પાનોલી GIDCમાં ખાતર બનાવતી કંપનીમાં આ દુખદ ઘટના બની છે. કંપનીમાં કામ કરતા જેસીબી નીચે 7 માસનું બાળકનું કચડાતા મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાતા જ જેસીબી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મરણજનાર 7 માસનુ બાળક
 
ઘટના@ભરૂચ: ખાતરની કંપનીમાં 7 માસનું બાળક JCB નીચે કચડાતાં મોત

અટલ સમાચાર,ડેસ્ક 

કોરોના મહામારી વચ્ચે ભરૂચમાંથી જેસીબી નીચે બાળક કચડાતા જવાથી મોત નિપજ્યાની ઘટના સામે આવી રહી છે. પાનોલી GIDCમાં ખાતર બનાવતી કંપનીમાં આ દુખદ ઘટના બની છે. કંપનીમાં કામ કરતા જેસીબી નીચે 7 માસનું બાળકનું કચડાતા મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાતા જ જેસીબી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મરણજનાર 7 માસનુ બાળક કંપનીમાં કારતી મહિલા મજૂરનું હોવાનું સામે આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ભરૂચની પાનોલી GIDCમાં ખાતર બનાવતી કંપનીમાં કામ કરતા જેસીબી નીચે 7 માસનું બાળકનું કચડાતા મોત નીપજ્યું છે. આમ તો આ કંપનીમાં બાળક સાથે શ્રમિકોનાં પ્રવેશની સખ્ત મનાઇ છે. ત્યારે કંપની ની સિક્યોરીટી સિસ્ટમ પર સવાલો ઉભા થયા જ છે, પરંતુ બાળક ફક્ત સાત માસનું જ હોવાથી બાળકનું ધ્યાન રાખતા લોકો પર પણ સવાલો ઉભા થાય છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.