બનાવ@દાહોદઃ વેપારી જીપનો દરવાજો બંધ કરવા જતાં, ઇસમ લાખ રૂપિયાની બેગ લઇ ફરાર

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક ચોરીના બનાવો સામે આવતાં હોય છે. આ સાથે આજ રોજ દાહોદમાં વેપારીની જીપમાં મુકેલી રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લીમખેડા બજારમાં એજેન્સીનો માલ સામાન મુકવા આવેલ વેપારીની રૂપિયા ભરેલી બેગ લઈ યુવક ફરાર થઈ જાય છે.
 
બનાવ@દાહોદઃ વેપારી જીપનો દરવાજો બંધ કરવા જતાં, ઇસમ લાખ રૂપિયાની બેગ લઇ ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક ચોરીના બનાવો સામે આવતાં હોય છે. આ સાથે આજ રોજ દાહોદમાં વેપારીની જીપમાં મુકેલી રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લીમખેડા બજારમાં એજેન્સીનો માલ સામાન મુકવા આવેલ વેપારીની રૂપિયા ભરેલી બેગ લઈ યુવક ફરાર થઈ જાય છે. વેપારી જીપનો પાછળનો દરવાજો બંધ કરવા જતાં આગળ મુકેલી રૂપિયાની બેગ ગઠિયો ફરાર થઈ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદમાં દીનદહાડે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. જ્યારે વેપારી પોતાની ગાડીનો દરવાજો બંધ કરવા પાછળ જાય છે તે સમયે ઇસમ લાભ ઉઠાવી જીપમાં ડોક્યું કરી તકનો લાભ લઇ યુવક ફરાર થઈ ગયો હતો. એક લાખ ઉપરાંતની ચોરી કરી યુવક ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીને આધારે કાર્યવાહી હાથ ધરી છે.