ઘટના@ડીસા: ધોળાદિવસે ખેતરમાંથી મૃત હાલતમાં ભ્રૃણ મળ્યું, અજાણી વ્યક્તિ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા પંથકમાં ખેતરમાંથી એક મૃત ભ્રૃણ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે સ્થાનિક ખેતરમાં બટાકાનું બાણ ભેગું કરવા માટેની કવાયતમાં હતા. આ દરમ્યાન અચાનક નીચેથી એક બાળક (ભ્રૃણ) મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જે બાદમાં સ્થાનિકો સહિતનાએ એકઠા થઇ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ
 
ઘટના@ડીસા: ધોળાદિવસે ખેતરમાંથી મૃત હાલતમાં ભ્રૃણ મળ્યું, અજાણી વ્યક્તિ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકમાં ખેતરમાંથી એક મૃત ભ્રૃણ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે સ્થાનિક ખેતરમાં બટાકાનું બાણ ભેગું કરવા માટેની કવાયતમાં હતા. આ દરમ્યાન અચાનક નીચેથી એક બાળક (ભ્રૃણ) મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જે બાદમાં સ્થાનિકો સહિતનાએ એકઠા થઇ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@ડીસા: ધોળાદિવસે ખેતરમાંથી મૃત હાલતમાં ભ્રૃણ મળ્યું, અજાણી વ્યક્તિ સામે FIR

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં ખેતરમાંથી એક મૃત ભ્રૃણ મળી આવ્યુ છે. ડીસાના ભાવેશભાઇના ટી.એન.શેઠ ફાર્મહાઉસમાં ખેતી કરતાં સંજયકુમાર માળીને રમેશ કસ્તુરજીએ આવીને કહેલ કે, આજે હું મારા ખેતરમાં બટાકાનું બાણ ભેગું કરવાની કવાયતમાં હતો.

ઘટના@ડીસા: ધોળાદિવસે ખેતરમાંથી મૃત હાલતમાં ભ્રૃણ મળ્યું, અજાણી વ્યક્તિ સામે FIR
જાહેરાત

આ દરમ્યાન અચાનક બાણ ઉપાડતાં તેના નીચેથી મૃત ભ્રૃણ મળી આવ્યુ હતુ. જે બાદમાં તપાસ કરતાં બાળક અધુરૂ જન્મેલું ખુલ્યુ હતુ. ઘટનાને લઇ સંજયકુમારે અજાણી વ્યક્તિ સામે ડીસા દક્ષિણ પોલીસે આઇપીસી કલમ 318 મુજબ ગુનો નોંધાવ્યો છે.