ઘટના@ડીસા: શ્રમિક યુવક હેવી વીજલાઇનને અડકી જતાં ભારે કરંટ લાગ્યો

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે ડીસામાં કડીયાકામ કરતાં યુવકને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. જેને લઇ સ્થાનિકો દ્રારા તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આજે સવારના સમયે શહેરના ભોપાનગર વિસ્તારમાં મકાનના બાંધકામ દરમ્યાન હેવી વીજ લાઇનને અડકી જતાં યુવકને કરંટ લાગ્યો હતો. અટલ સમાચાર આપના
 
ઘટના@ડીસા: શ્રમિક યુવક હેવી વીજલાઇનને અડકી જતાં ભારે કરંટ લાગ્યો

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે ડીસામાં કડીયાકામ કરતાં યુવકને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. જેને લઇ સ્થાનિકો દ્રારા તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આજે સવારના સમયે શહેરના ભોપાનગર વિસ્તારમાં મકાનના બાંધકામ દરમ્યાન હેવી વીજ લાઇનને અડકી જતાં યુવકને કરંટ લાગ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@ડીસા: શ્રમિક યુવક હેવી વીજલાઇનને અડકી જતાં ભારે કરંટ લાગ્યો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં આજે એક યુવકને કરંટ લાગવાની ઘટના સામે આવી છે. ભોપાનગર વિસ્તારમાં આજે સવારે એક મકાનના બાંધકામમાં આસેડા ગામના સિધ્ધરાજ નાગજીભાઇ ઠાકોર કડીયા કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન તેઓ હેવી વીજ લાઇનને અડકી જતાં તેમને કરંટ લાગ્યો હતો. જેને લઇ સ્થાનિકોએ દોડી આવી તાત્કાલિક તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.