ઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે ડીસા-ભીલડી હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માલગઢ પાટીયા પાસે શ્વાન વચ્ચે આવી જતાં બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ વાહનચાલકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે ડીસા-ભીલડી હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માલગઢ પાટીયા પાસે શ્વાન વચ્ચે આવી જતાં બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ વાહનચાલકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં

બનાસકાંઠા જીલ્લાના ડીસા-ભીલડી હાઇવે પણ માર્ય અકસ્માતની ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આજે સવારના સમયે ડીસા-ભીલડી હાઇવે પરના માલગઢ પાટીયા પાસે બાઈકની વચ્ચે શ્વાન આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને લોકો ઘાયલ થતાં 108 દ્વારા બંનેને તાત્કાલિક ડીસા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.