ઘટના@દિયોદર: ગામમાં બે જૂથ વચ્ચે મારામારી, 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર બે જૂથ વચ્ચે મારામારી થતાં ચાર જેટલા લોકોને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ડીસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હજી સુધી આ મામલો પોલીસ ફરીયાદ નોંધાઇ ન
 
ઘટના@દિયોદર: ગામમાં બે જૂથ વચ્ચે મારામારી, 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર બે જૂથ વચ્ચે મારામારી થતાં ચાર જેટલા લોકોને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ડીસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હજી સુધી આ મામલો પોલીસ ફરીયાદ નોંધાઇ ન હોવાથી મારામારી કેમ થઇ તેનું કારણ જાણી શકાયુ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@દિયોદર: ગામમાં બે જૂથ વચ્ચે મારામારી, 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના દિયોદરના રૈયા ગામે આજે સવારે મારામારી ઘટના સામે આવી છે. ગામના જ બે સમાજના લોકો વચ્ચે અગમ્ય કારણોસર મારામારીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. મારામારીની ઘટનામાં બે પુરૂષ અને બે મહિલાને માથાના ભાગે અને પગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.