ઘટના@દિયોદર: શોર્ટસર્કિટથી કારમાં આગ, ચાલકનો આબાદ બચાવ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર તાલુકાના ગામે આજે વહેલી સવારે એક કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગથી કારનો સંપુર્ણપણે નાશ થયો હોવા છતાં સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ૧૦૮નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
ઘટના@દિયોદર: શોર્ટસર્કિટથી કારમાં આગ, ચાલકનો આબાદ બચાવ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર તાલુકાના ગામે આજે વહેલી સવારે એક કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગથી કારનો સંપુર્ણપણે નાશ થયો હોવા છતાં સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ૧૦૮નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના વડાણા પાટિયા પાસે આજે વહેલી સવારે કારમાં આગ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારમાં શોર્ટ-સર્કીટથી આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કાર હોમાઇ ગઇ છતાં સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા.