ઘટના@કલોલ: સોસાયટી નજીકની ઝાડીમાંથી નવજાત બાળક મળી આવતાં ચકચાર

અટલ સમાચાર, કલોલ કોરોના મહામારી વચ્ચે કલોલ શહેરમાં આજે બપોરના સમયે એક સોસાયટી નજીકની ઝાડીઓમાંથી નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી નવજાત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ઘટના@કલોલ: સોસાયટી નજીકની ઝાડીમાંથી નવજાત બાળક મળી આવતાં ચકચાર

અટલ સમાચાર, કલોલ

કોરોના મહામારી વચ્ચે કલોલ શહેરમાં આજે બપોરના સમયે એક સોસાયટી નજીકની ઝાડીઓમાંથી નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી નવજાત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@કલોલ: સોસાયટી નજીકની ઝાડીમાંથી નવજાત બાળક મળી આવતાં ચકચાર

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમાં આજે નવજાત બાળક મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. શહેરના રેલ્વે પૂર્વ વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી નજીકની ઝાડીઓમાંથી આજે બપોરના ‌12 વાગ્યા આસપાસ નવજાત બાળક મળી આવ્યુ હતુ. ઘટના બાદ તાત્કાલિક અસરથી બાળકને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ મોકલી અપાયુ હતુ. ઘટનાને લઇ સોસાયટી સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.