ઘટના@કચ્છ: વહેલી સવારે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, અનેક વિસ્તારોમાં ભૂકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં સવારે 9:46ની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3ની નોંધાઈ હતી. જે બાદ કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ઘટના@કચ્છ: વહેલી સવારે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, અનેક વિસ્તારોમાં ભૂકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં સવારે 9:46ની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3ની નોંધાઈ હતી. જે બાદ કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@કચ્છ: વહેલી સવારે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, અનેક વિસ્તારોમાં ભૂકંપ
જાહેરાત

ભચાઉમાં ગઈકાલે રાત્રે અઢી વાગ્યાની આસપાસ 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર હતું. આ તરફ આજે વહેલી સવારે 9:46ની આસપાસ કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે